27 January 2024

स्वीकार

संतोष प्रतिशोध नही।
हार है वहा क्रोध नहीं।
मुश्किल राहों पे चलना है ।
थकावट है बोझ नहीं।
हमे कोन बतलाएगा।
तूफानों का शोर नहीं।
नही कुछ भी पास नहीं।
हम ही है बस और नही 
स्वीकार कर तो ताकत है।
बिना इजाजत प्रवेश नहीं।
गलतियों का ये दौर है।
तारीफों के चोर नहीं।
पहचानो सब छिप जायेगा।
मनन है पर उनके बोल नही।

09 November 2023

શુ કામ

મરતા પહેલા મરવા નું શુ કામ?
ઈશ્વર છે તો ડરવા નું શુ કામ?

સંજોગો રૂપે ઈશ્વર તો મળે છૅ,
એકલતા ચોળી રડવાનું શુ કામ?

એ જ છે એતો રહ્યુ  તત્વજ્ઞાન,
વિજ્ઞાન હોય તો અજ્ઞાન શુ કામ?

મુસીબતો માં સહનતા રાખજો મનન,
એ જ લખાવે તો લખવા નું શુ કામ?

નાદ છે

દરેક શ્વાસે તારો આશીર્વાદ છે,
દરેક વાનગી તારો પ્રસાદ છે.

અનુભવ છેએજ વિશ્વાસ છે
ચમન તુ છે તોજ આબાદ છે.

હોવાપણા નો  તો આછો અર્થ છે.
ભીતર મા તો તારો જ નાદ છે.

શ્રદ્ધા ની આંખ અને ભકિત ની પાખ

શ્રદ્ધા ની આંખ અને ભકિત ની પાખ
પછી જમીન પર કોણ કેમ ચાલે?

ઊંચે આકાશે ઉડતો એ મોખરે
પૂર્ણ બની પૂર્ણતા થી એ ભાસે 

ઈશ્વર સ્વરૂપ જે સૌને જણાય નહિ
એની સામે વિઠ્ઠલનાથ પણ નાચે.

On 15/12/2015

Manan lage che tane favi gayu,
Chokdi ma pani avi gayu.

Adhuru to rahevanu kayam,
toy sagar bharvanu favi gayu.

Gaun hatu j e jamvanu,
sache je che evu bhavi gayu.